• English
  • ગુજરાતી

Bright Junior Science College, Modasa warmly Welcomes You
Bright Junior Science College is an academic institute run by Akshar Higher Education Trust, situated at Modasa in Sabarkantha district has its own reputation in the field of realistic education and constantly works enthusiastically to reach its goal. The school is divided into two parts - an academic block – school and a hostel named Akshar Hostel under keen supervision of the organizers. The well – furnished spacious and airy class – rooms accommodate. 60 students per class. The school holds tests at a certain interval & evaluates the students with guidance. Well – developed and well equipped science and computer laboratories are in full swing. According to the month wise time – table. Moreover it contains an audio – visual and art activity center. The school has a facility of up – to – date Assembly Hall in which occasional educational seminars are held by the experts.
A perfect academic institute in pleasant environment, leads your children to bright future in its real sense.

બ્રાઈટ જુનિયર સાયન્સ કોલેજ પર આપનું સ્વાગત છે
અક્ષર એજ્યુકેશન ટ્રસ્ટ, મોડાસા, જીલ્લો-સાબરકાંઠા સંચાલિત “ બ્રાઈટ જુનિઅર સાયન્સ કૉલેજ ” શિક્ષણ ક્ષેત્રમાં વાસ્તવિક શિક્ષણ આપતી, તેના ધ્યેયને પહોંચવા સતત ઉત્સાહિત શૈક્ષણિક સંસ્થા છે. શાળા બે વિભાગોમાં વહેંચાયેલી છે. શૈક્ષણિક સંકુલ તથા સંચાલકોની દેખરેખ હેઠળ અક્ષર છાત્રાલયના રૂપમાં સંપૂર્ણ સગવડ તથા મોકળાશ અને હવા-ઉજાસ ધરાવતા વર્ગખંડો કે જેમાં દરેક વર્ગ 60 વિદ્યાર્થીઓનો સમાવેશ કરે છે. શાળા સમયાંતરે કસોટીઓનું આયોજન કરે છે અને માર્ગદર્શન સાથે તેનું મૂલ્યાંકન કરે છે. સંપૂર્ણ સાધનોથી સજ્જ પ્રયોગશાળા તથા કોમ્પ્યુટર ખંડ તેના સમયપત્રક મુજબ કાર્યરત (ધમધમે) છે. તદ્-ઉપરાંત શાળાને દ્રશ્ય – શ્રાવ્ય શિક્ષણ તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે ખંડોની વ્યવસ્થા છે. શાળાને અદ્યતન સભાખંડ છે કે જેમાં પ્રસંગોપાત નિષ્ણાતો દ્વારા શૈક્ષણિક પરિસંવાદો યોજવામાં આવે છે.
ખુશનુમાં વાતાવરણમાં શિક્ષણને સાચા અર્થમાં સાર્થક કરતી સંપૂર્ણ શૈક્ષણિક સંસ્થા છે જે આપના બાળકને તેના ઉજ્જ્વળ ભવિષ્ય માટે રાહબર બની રહે છે.

Images & Videos
Photo Gallery